"હવે ક્યાં જઈએ અમે? આ વિરાન ધરતી પર જ્યાં અમે અમારા વધુ બહેતર સ્વરૂપને મેળવવાની કોશિશ કરી રહ્યા છીએ, ત્યાં અહીંથી આગળ હવે ક્યાં જઈએ?"

– ઇતિહાસનો પહેલો માનવી

ઉત્તિષ્ઠ ભારત

ડૉ. કૌશિક ચૌધરીની ઉત્તિષ્ઠ ભારત પ્રવચનમાળાના નીચે આપેલ વિષયોમાંથી તમારા વિષય પસંદ કરો

ભારત - ઇતિહાસથી વર્તમાન સુધી

સમય મર્યાદા - 2 થી ૩ કલાક (પ્રશ્નોત્તરી સાથે)

સનાતન ધર્મ - વેદોથી વિવેકાનંદ સુધી

સમય મર્યાદા – ૨ કલાક (પ્રશ્નોત્તરી​​ સાથે)

યોગ એટલે શું? એક યોગીનું જીવન કેવી રીતે જીવવું?

સમય મર્યાદા – ૨ કલાક (પ્રશ્નોત્તરી​​ સાથે)

વડીલ કોને માનવો? સમાજે કોનું અનુસરણ કરવું?

સમય મર્યાદા – ૧ કલાક +પ્રશ્નોત્તરી​​

આદી શંકરાચાર્યનો ભારત વિજય : બૌદ્ધ નાસ્તિકતા અને ક્રીયાકાંડી પંડિતાઈ સામેં આત્મજ્ઞાનનો વિજય

સમય મર્યાદા – ૧ કલાક +પ્રશ્નોત્તરી​​

રાજનૈતિક વિચારધારા: રાઈટ અને લેફ્ટ વચ્ચેનો ભારતીય પથ કયો?

સમય મર્યાદા – ૧ કલાક +પ્રશ્નોત્તરી​​

પ્રાચીન ભારત - આપણી એ સર્વોચ્ચ ઊંચાઈ

સમય મર્યાદા - ૧ કલાક ૩૦ મિનીટ (પ્રશ્નોત્તરી સાથે)

આપણી સ્વતંત્રતા: શું છે ભારતનું 'સ્વ-તંત્ર'?

સમય મર્યાદા – ૧ કલાક +પ્રશ્નોત્તરી​​

આજનું શિક્ષણ - જાગરૂકતાના બદલે અંગ્રેજી વ્યવસ્થા

સમય મર્યાદા – ૧ કલાક +પ્રશ્નોત્તરી​​

ખેતી અને મેન્યુફેક્ચરિંગને રાષ્ટ્રના વિકાસનું હદય કેવી રીતે બનાવવું?

સમય મર્યાદા – ૧ કલાક +પ્રશ્નોત્તરી​​

ભક્તિ આંદોલનો : ઇસ્લામ કાલીન ભારતમાં સનાતન ધર્મને જીવતો રાખનાર ચેતના

સમય મર્યાદા – ૧ કલાક +પ્રશ્નોત્તરી​​

ક્યારે લડવું અને ક્યારે ત્યાગવું?

સમય મર્યાદા – ૧ કલાક +પ્રશ્નોત્તરી​​

આધુનિક માનવોનું આફ્રિકાથી નિર્ગમન અને ભારતની શરૂઆત

સમય મર્યાદા - ૧ કલાક +પ્રશ્નોત્તરી

ગુલામીકાળની વ્યવસ્થાઓ વિરુદ્ધ પ્રાચીન ભારતની વ્યવસ્થાઓ

સમય મર્યાદા – ૧ કલાક +પ્રશ્નોત્તરી​​

રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ : શું ચૂક થઇ રહી છે?

સમય મર્યાદા – ૧ કલાક +પ્રશ્નોત્તરી​​

રાષ્ટ્ર્નીતીમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને સુભાષચન્દ્ર બોઝનો સમન્વય કેવી રીતે કરવો?

સમય મર્યાદા – ૧ કલાક +પ્રશ્નોત્તરી​​

રામકૃષ્ણ અને વિવેકાનંદ

સમય મર્યાદા – ૧ કલાક +પ્રશ્નોત્તરી​​

'વસુધૈવ કુટુંબકમ' નો વિચાર કેવી રીતે જીવવો : પ્રાચીન યુગથી આધુનિક યુગ સુધીનું દર્શન

સમય મર્યાદા – ૧ કલાક ૩૦ મિનીટ +પ્રશ્નોત્તરી​​

વર્ણવ્યવસ્થાની મહાનતા અને જાતિવાદનું લાંછન

સમય મર્યાદા - ૧ કલાક +પ્રશ્નોત્તરી​

નવા ભારતનું નિર્માણ

સમય મર્યાદા – ૧ કલાક ૩૦ મિનીટ +પ્રશ્નોત્તરી​​

રાષ્ટ્ર નિર્માણમાં વાનપ્રસ્થાશ્રમનું મહત્વ

સમય મર્યાદા – ૧ કલાક +પ્રશ્નોત્તરી​​

ભારતમાં બુદ્ધ ધર્મ : ઉદ્ભવથી પતન સુધી

સમય મર્યાદા – ૧ કલાક +પ્રશ્નોત્તરી​​

રામ અને કૃષ્ણના વિષ્ણુ જીવનનું રહસ્ય

સમય મર્યાદા – ૧ કલાક +પ્રશ્નોત્તરી​​

વેદોનો સર્વધર્મ સમભાવ વિરુદ્ધ પશ્ચિમનું અબુધ અને વિનાશકારી સેક્યુલારિઝમ

સમય મર્યાદા – ૧ કલાક ૩૦ મિનીટ +પ્રશ્નોત્તરી

ઉત્તિષ્ઠ માનવ

ડૉ. કૌશિક ચૌધરીની ઉત્તિષ્ઠ માનવ પ્રવચનમાળાના નીચે આપેલ વિષયોમાંથી તમારા વિષય પસંદ કરો

સૃષ્ટિનું સત્ય અને મનુષ્યની ઉત્પત્તિનું કારણ

સમય મર્યાદા - 2 થી ૩ કલાક (પ્રશ્નોત્તરી સાથે)

અષ્ટાંગ યોગ અને હઠ યોગ

સમય મર્યાદા – ૧ કલાક ૩૦ મિનીટ + પ્રશ્નોત્તરી

સબંધમાં પ્રેમ શોધવો કે પ્રેમને જ સબંધ સમજવો?

સમય મર્યાદા – ૧ કલાક ૩૦ મિનીટ (પ્રશ્નોત્તરી સાથે)

ઈશ્વરનું સ્થાન : સિમેન્ટ કોન્ક્રીટના મંદિરોથી હાડ-માંસના મંદિરો સુધી

સમય મર્યાદા – ૧ કલાક ૩૦ મિનીટ (પ્રશ્નોત્તરી સાથે)

ભ્રષ્ટાચાર એટલે શું? - ઓફિસથી લઈને આત્મા સુધી

સમય મર્યાદા – ૧ કલાક +પ્રશ્નોત્તરી

વિજ્ઞાન અને આધ્યાત્મનો સમન્વય : ભવિષ્યનો એકમાત્ર કલ્યાણકારી માર્ગ

સમય મર્યાદા - ૧ કલાક ૩૦ મિનીટ (પ્રશ્નોત્તરી સાથે)

સંસારીક જીવનમાં આધ્યાત્મ અને આધ્યાત્મિક જીવનમાં સંસાર : કેવી રીતે સમાવવા?

સમય મર્યાદા – ૧ કલાક +પ્રશ્નોત્તરી

જ્યારે સત્ય પ્રેમથી ટકરાય અને મોહ પ્રેમથી વિખુટો ન પડે ત્યારે..?

સમય મર્યાદા – ૧ કલાક +પ્રશ્નોત્તરી

પ્રેમયોગ અને ભક્તિયોગ

સમય મર્યાદા – ૧ કલાક ૩૦ મિનીટ (પ્રશ્નોત્તરી સાથે)

ચાલો, આતંકવાદની વ્યાખ્યા કરીએ...

સમય મર્યાદા – ૧ કલાક +પ્રશ્નોત્તરી

પ્રકૃતિ માતાનું સંરક્ષણ : શું આપણે પૃથ્વી છોડવા તૈયાર છીએ?

સમય મર્યાદા - ૧ કલાક +પ્રશ્નોત્તરી

જીવન : શું છે આ જીવન?

સમય મર્યાદા – ૧ કલાક +પ્રશ્નોત્તરી

માનવ સમાજમાં લગ્ન વ્યવસ્થા : ઉદેશ્ય અને ભટકાવ

સમય મર્યાદા – ૧ કલાક ૩૦ મિનીટ (પ્રશ્નોત્તરી સાથે)

કર્મયોગ અને જ્ઞાનયોગ

સમય મર્યાદા – ૧ કલાક ૩૦ મિનીટ (પ્રશ્નોત્તરી સાથે)

પ્રોફેશનલ બનો, પણ એની વ્યાખ્યા તો જાણો...

સમય મર્યાદા – ૧ કલાક +પ્રશ્નોત્તરી

યોગ દિવસ : વૈશ્વિક માનવ બનવાની શરૂઆત

સમય મર્યાદા - ૧ કલાક +પ્રશ્નોત્તરી​

શું તમે પ્રાણીમાંથી મનુષ્ય બનવાનું સબસ્ક્રિપ્શન કરાવ્યું?

સમય મર્યાદા – ૧ કલાક ૩૦ મિનીટ (પ્રશ્નોત્તરી સાથે)

ટેકનોલોજી : ક્યાં સુધી ચાલીશું અને ક્યાં અટકીશું?

સમય મર્યાદા – ૧ કલાક ૩૦ મિનીટ (પ્રશ્નોત્તરી સાથે)

અધર્મનું આચરણ એટલે મનુષ્યનું આંતરિક બાયલાપણું

સમય મર્યાદા – ૧ કલાક +પ્રશ્નોત્તરી

ધાર્મિક હોવું કે આધ્યાત્મિક હોવું?

સમય મર્યાદા – ૧ કલાક ૩૦ મિનીટ (પ્રશ્નોત્તરી સાથે)

Book a Speech

તમે પસંદ કરેલ વિષય/વિષયોને તમારા મેસેજમાં જણાવશો

Rs. 10,000/- (Online Lecture)

Rs. 10,000/- + Travel Expense (On Location Lecture)